વૈભવ-જુરેલના તોફાનમાં ઉડી ગયું RCB, રાજસ્થાન રોયલ્સે લગાવી જીતની ચોગ્ગી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક શાનદાર મુકાબલો ખેલાયો હતો. આ મેચમાં રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા.જવાબમાં વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની તોફાની બેટિંગના દમ પર રાજસ્થાન રોયલ્સની ટીમે 18મી ઓવરમાં જ 6 વિકેટે મેચ જીતી … Continue reading વૈભવ-જુરેલના તોફાનમાં ઉડી ગયું RCB, રાજસ્થાન રોયલ્સે લગાવી જીતની ચોગ્ગી