માતા વૈષ્ણો દેવીની યાત્રા બનશે વધુ સરળ: સાઇન બોર્ડ દ્વારા લેવામાં આવ્યા 3 મહત્વના પગલાં

માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં સુધારો કરવા માટે સતત નવા પગલાં ભરી રહ્યું છે. યાત્રાને સુગમ અને સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી આગામી સમયમાં શ્રદ્ધાળુઓને વધુ સારો અનુભવ મળશે. શ્રી માતા વૈષ્ણો દેવી સાઇન બોર્ડના સીઈઓ (CEO) એ માહિતી આપતા જણાવ્યું હતું કે, માતા વૈષ્ણો દેવીના દર્શન માટે … Continue reading માતા વૈષ્ણો દેવીની યાત્રા બનશે વધુ સરળ: સાઇન બોર્ડ દ્વારા લેવામાં આવ્યા 3 મહત્વના પગલાં