મોઢું સંભાળીને બોલો’, પાકિસ્તાની મંત્રીએ ઝેર ઓક્યું તો ઇઝરાયલે બરાબરનો ક્લાસ લીધો!

ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ કરાવવાને લઈને હાલ પાકિસ્તાનની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ઇઝરાયલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફની વાંધાજનક ટિપ્પણીની સખત