રાજુલા તાલુકા ના ભેરાઈ ગામ ના જાગ્રુત સરપંચ લાલભાઈ રામ દ્રારા ભેરાઈ ગામૂ સાકરીયા હનુમાનદાદા ખાતે ચેકડેમનુ લોકાર્પણ કરાયુ
ભેરાઈ તેમજ આજુબાજુના ગામના લોકો તેમજ ખેડુતોને પાણીના સ્ત્રોત ઉપર લાવવાના ઉદ્દેશ સાથે રાજુલા તાલુકાના ભેરાઈ ગામે સાકરીયા હનુમાનદાદા ખાતે પ્રોજેક્ટ હરિત અંતર્ગત સી.એસ.પી.સી. સંસ્થાના સહયોગથી પી.કે.મિશ્રા અને શૈલેન્દ્ર ગુપ્તાના હાથે નવા ચેકડેમનુ લોકાર્પણ કરવામાં આવ્યું.જેનો ફાયદો આવનારા સમયમાં લોકોને મળતો થશે તેવુ સરપંચ દ્વારા જણાવેલ.
ચેકડેમ લોકાર્પણ કાર્યક્રમમા ભેરાઈ ગામના યુવા સરપંચ તથા ઉપસરપંચ,સભ્યો સાકરીયા હનુમાનદાદા મંદિરના મહંત તથા પી.કે.મિશ્રા,શૈલેન્દ્ર ગુપ્તા,,ગૌતમભાઈ,અતુલભાઈ રામ,બાબુભાઈ ડી.રામ,સુમરાભાઈ સાદુલભાઈ,ભીખાભાઈ,ડાયાભાઈ,જેઠુરભાઈ,રાજુભાઈ,ભીમાભાઈ,મહેશભાઈ,સી.એસ.પી.સી.સ્ટાફ તેમજ ગામના યુવાનો અને વડીલો હાજર રહી કાર્યક્રમને સફળાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમા જણાવે છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog