પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન નાક ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, 17 વર્ષ પુરા કરી 18 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે 1 જુલાઈના રોજ રાહત દરે કાન, નાક તથા બહેરાશના રોગોનો નિદાન અને સારવાર કેમ્પ. વિદ્યાનગર મેઇન રોડ, 202, લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. નામ નોધાવવા માટે ફોન નંબર. 0281 – 2483434. મો 91061 19038 નો સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD