હવે CSIR-UGC-NET પરીક્ષા મોકૂફ NTAએ સત્તાવાર સંસાધનોનો અભાવ હોવાનું કહેવાય છે. NTAએ પરીક્ષા મોકૂફ રાખવાની
કરી જાહેરાત જાણકારી આપી છે. NTAએ એમ પણ કહ્યું કે, આ પરીક્ષા યોજવા માટેનું સુધારેલું સમયપત્રક સત્તાવાર વેબસાઈટ
CSIR-UGC-NET પરીલા મોકૂફ દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ કહ્યું કે, ઉમેદવારોને
રાખવામાં આવી છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા ૨૫ થી ૨૭ જૂન દરમિયાન યોજાવાની હતી. નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહેવાની પરીક્ષા મોકૂફ રાખવાનું કારણ
સલાહ આપવામાં આવે છે. કોઈપણ પ્રશ્ન અથવા સ્પષ્ટતા માટે ઉમેદવારો NTA હેલ્પડેસ્ક નંબર ૦૧૧- ૪૦૭૫૯૦૦૦ પર કોલ કરી શકે છે.
NTAએ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન ૨૦૨૪ મુલતવી રાખી છે જે ૨૫થી ૨૭ જૂન વચ્ચે યોજાવાની હતી. તે અનિવાર્ય સંજોગો તેમજ લોજિસ્ટિક સમસ્યાઓને કારણે મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષાના આયોજન માટેનું સુધારેલું સમયપત્રક પછીથી સત્તાવાર વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવશે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD