હતો અને રાજકોટ પોલીસ દ્વારા તેઓના સાત દિવસના ગેમ ઝોનના રિમાન્ડ અગ્રિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના TP) મનસુખ સાગઠીયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને બાદમાં તેઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને તેઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ લવ હાલે કરવામાં આવ્યો હતો. નકલી મિનિટસ બુકમાં ૨૧ જેટલાં કર્મચારીઓની સહીઓ કરી હોવાનો ધડાકો થયો કાઈમ બ્રાન્ચની તપાસમાં થયો હતો. ભાગમાં આજે કાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
અને કોર્ટ દ્વારા તેઓના આજે છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મનસુખ સાગઠીયા દ્વારા આગ લાગ્યાની ઘટનાની રાત્રે જ પોલીસ પુછપરછથી બચવા માટે અને ધરપકડ ન થાય તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને મીનીટ્સ બુકમાં ટીપી શાખાના કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યું હતું અને આ નકલી મીનીટ્સ બુક પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. ફરીથી મનસુખ સાગઠીયાનો જેલમાંથી હવાલો લેવામાં આવ્યો હતો અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો