આ ડિવાઇસ પાકિસ્તાની સેના માટે ખરીદવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મળી આવેલા સેટેલાઇટ ડિવાઇસનો ઉપયોગ પાકિસ્તાન નેવી, એરફોર્સ અને નેવી દ્વારા કરવામાં આવ્યો હતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આતંકીઓની મદદ કરી રહ્યું છે.
જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ષડયંત્રના પુરાવા મળ્યા છે. પાકિસ્તાન સરહદ પારથી સતત ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહ્યું છે. જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલામાં ફરી એકવાર પાકિસ્તાની ષડયંત્રના પુરાવા મળ્યા છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાની સેના માટે ખરીદેલા માઈક્રો સેટેલાઈટ સાધનો મળી આવ્યા છે. આતંકી પાસેથી મળી આવેલા માઈક્રો સેટેલાઈટ સાધનો પાકિસ્તાન નેવી અને એરફોર્સ માટે ખરીદવામાં આવ્યા હતા. આ ડિવાઇસનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો જેમણે સરહદ બારથી જમ્મુમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk