દ્વારકાના વાચ્છું ગોરિંજા ના દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં 40 જેટલા ચરસના પેકેટ ઝડપાયામાર ફારકા 40 જેટલા ચરસના પેકેટ પોલીસને દરિયા કિનારેથી બિન વારસી મળી આવ્યા. સતત એક સપ્તાહમાં ત્રણ
સ્થળોએથી કરોડોની કિંમતનો ચરસ નો બિન વારસી હાલતમાં જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ માટે પડકાર ફેંકતા ડ્રગ્સ માફિયા. દ્વારકા તાલુકાના વિવિધ સ્થળો એથી બિન વારસી હાલતમાં મળી રહેલી ચરસ નો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય. પોલીસ દ્વારા ચરસ નો બિન વારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારોમાં સર્ચ ઑપરેશન ચાલુ. આખરે કેવી રીતેકિનારા સુધી આટલો ચરસ નો જથ્થો પહોંચે છે અને એ પણ બિન વારસી હાલતમાં તે અંગે સવાલો ઉઠ્યા.
Post Views: 131