ગેમઝોન અગ્નિકાંડના બીજા દિવસે 26 મેએ મૃતકોનાં પરિવારજનો મૃતદેહ માટે ઠેર-ઠેર રઝળી રહ્યા હતા અને રાત્રે RMCમાં અધિકારીઓએ કરી ‘મોટી ગેમ’
કોર્પોરેશનના ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરી દેવાયોઃ કોર્ટમાં સ્પે. પીપી
તુષાર ગોકાણીનો ખુલાસો ભારત હેડલાઈન, તા.૧૪
રાજકોટના TRP ગેમ ઝોન અપ્રિલંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અગ્રિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણીએ કહ્યું હતું કે મેટકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. ૨૫ મેના રોજ અગ્નિકાંડ રસર્જાયા બાદ ૨૬ તારીખના રોજ બોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. બનાવના ૧ દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કલા
માદ ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હ કોર્પોરેશનના ઓરિજિનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. આમ મેના રોજ મૃતકોનાં પરિવારજનો મૃતકેટ માટે ૨૦ ઠેર ભટકતાં હતાં. તો કોર્પોદેશનમાં રાત્રે ડોક્યુમેન્ટ્સ સાથે રમત રમતા હતા. હવે લાડ જ ચીભડાં ગળે તો પછી હરિયાદ કોને કરવી? જ્યાં આખું તંત્ર જ પડી ગયું હોય ત્યાં પ્રજાએ જીવ ગુમાવવો ન પડે તો બીજું થાય પણ શું?
રાજકોટ અચિડાંડ મામલે હાઈકોર્ટોની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે. અશ્વિની કુમારની આગેવાનીમાં નથી કમિટી રચાશે. નવી કમિટીમાં પથી છ સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ચકન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે.
TRP ગેમઝોનના 10મા આરોપી અશોકસિંહ જાડેજાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર TRP ગેમ ઝોન અટ્રિકદંડ મામલે પોલીસ દ્વારા છ દિવસના
રિમાન્ડની માગણી સાથે આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એને લઈને કોર્ટે આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં અશોકસિંહ જાડેજાએ મગરનાં આંસુ સારું હતાં. આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં સ્પેશિયલ પીપી વકીલ તુષાર ગોલણીએ દલીલ કરી હતી કે અશોકસિંહ પ્રણા પણુ છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. પણ મૃત્યુ પામેલા ૨૭ લોકોના પરિવાર પ્રત્યેની સહાનુભૂતિનું શું? ઉલ્લેખનીય છે કે અશોકસિંહ જાડેજાના વકીલ દ્વારા અગાઉ આગોતરા જામીન અરજી પણ મૂકવામાં આવી હતી. આમીન મામલે સુનાવણી થાય એ પૂર્વે થોડસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા.