અનેક નામાંકિત સ્કુલોનાં વાહનો ફિટનેસ વિનાનાં : તુરંત ફિટનેસ રિન્યુ કરાવી લેવા તાકીદ
આગામી સપ્તાહથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે, ખાસ કરીને બાળકોની સલામતીને ધ્યાને રાખી રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ.ખપેડ એ રાજકોટ શહેર અને જિલ્લાની 135 જેટલી સ્કુલોને વાહન ફિટનેસનાં પ્રશ્ને નોટીસો ફટકારી છે. ઉલ્લેખનીય છે કે શહેર-જિલ્લાની અનેક નામાંકીત સ્કુલોનાં વાહનો ફિટનેસ વિના દોડે છે. આથી આવા વાહનોનું ફીટનેસ તાત્કાલીક રિન્યુ કરાવી લેવા આરટીઓ તંત્રએ નોટીસો ફટકારી છે. ફીટનેસ વિના વાહન ચલાવવુ ખૂબજ જોખમકારક હોય તુરંત વાહનનું ફીટનેસ કરાવી લેવુ જરૂરી હોવાનું આરટીઓ અધિકારી કે.એમ.ખપેડે જણાવેલ હતું.
દરમ્યાન આરટીઓ અધિકારી ખપેડનાં જણાવ્યા મુજબે જે સ્કુલોને નોટીસો અપાઈ છે, તેમાં અલ્ટ્રા એજયુકેશન ટ્રસ્ટ (ધોરાજી),નચિકેતા એજયુકેશન ટ્રસ્ટ (ઉમાવડા ચોકડી, ગોંડલ),ધ સોસાયટી ફોર ધ મેન્ટલી રીટાયર્ડ (યુનિવર્સીટી રોડ, રાજકોટ),4) એસ.પી.રંગપરા એજયુકેશન ટ્રસ્ટ ( મુ. આંકડીયા, તા.જસદણ),5) અંકુર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (ધોરાજી),6) કનકાંઇ એજયુકેશન ટ્રસ્ટ (બાલાજી પાર્ક, 150 ફીટ રિંગરોડ, રાજકોટ),7) મહાકાલી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોઢુકા, તા. જસદણ),8) કસ્તુરબા.પી.ભટ્ટ એજયુકેશન ટ્રસ્ટ (અક્ષર માર્ગ, ઇન્દ્રપ્રસ્થનગર, રાજકોટ),9) કૃતાર્થ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ભડજાલીયા, તા.ધોરાજી), બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ), ધ હેડ માસ્ટર (મુ. ભાયાવદર તા.ઉપલેટા), શામજીભાઇ હરીભાઇ તલાવીયા ચેરીટેબલ ટ્રસ્ટ (આર.કે.યુનિવર્સીટી,મુ. કસ્તુરબાધામ ત્રંબા, રાજકોટ), ધ હેડ માસ્ટર (મુ. ભાયાવદર તા.ઉપલેટા), એકતા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.મોવીયા સર્કલ તા.પડધરી),શ્રી બાલકૃષ્ણ વિદ્યામંદિર (કૃષ્ણનગર, રાજકોટ),હરીવંદના એજયુકેશન ટ્રસ્ટ (મુ. મુંજકા, રાજકોટ),ગોકુલ એજયુકેશન ટ્રસ્ટ (મુ.ભોજપરા, ગોંડલ , રાજકોટ), રાજકોટ ડાયોસીસ ટ્રસ્ટ (લવ ટેમ્પલ નજીક કાલાવડ રોડ, રાજકોટ), કૃતાર્થ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ભડજાલીયા, તા.ધોરાજી), જ્ઞાનદીપ એજયુકેશન ટ્રસ્ટ (મુ. મહીકા, રાજકોટ), સ્વામીનારાયણ ગુરુકુળ (ગોંડલ રોડ , રાજકોટ), જ્ઞાનદીપ એજયુકેશન ટ્રસ્ટ (મુ. મહીકા, રાજકોટ), માતૃશ્રી કે.એલ.ભીમાણી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.રામપર તા.પડધરી), બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ), ભારતીય સંસ્કૃતી પ્રતિસ્ઠાન (ગોંડલ), અર્પણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (ધંટેશ્વર પાર્ક, રાજકોટ),આસ્થા ગ્રુપ ઓફ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.ચીતલીયા રોડ, તા.જસદણ), રતીલાલ વધાસીયા સમારક ટ્રસ્ટ (ધોરાજી), નેમીનાથ એજયુકેશન ટ્રસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ (યુનિવર્સીટી રોડ, રાજકોટ), ધ સોસાયટી ફોર ધ મેન્ટલી રીટાયર્ડ (યુનિવર્સીટી રોડ, રાજકોટ), અર્પણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (ધંટેશ્વર પાર્ક, રાજકોટ), અર્પણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોવીયા તા. પડધરી), અર્પણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. મોવીયા તા. પડધરી), દિપકભાઇ (ગાંધીગ્રામ, રાજકોટ), ચીરાગ વિદ્યાલય (ગોંડલ રોડ, રાજકોટ), ખોડીયાર એજયુકેશન ટ્રસ્ટ (કોઠારીયા, રાજકોટ), અર્પણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (ઘંટેશ્ર્વર પાર્ક, રાજકોટ), ગંગાધર એજયુકેશન ટ્રસ્ટ (કિશાન ગેટ પાસે, મેટોડા GIDC,, રાજકોટ), હરીજીવન કેલવાણી ટ્રસ્ટ (જસદણ), ઓમકાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (જસદણ), મહાકાલેશ્ર્વર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.નાના ખીજડીયા, તા. પડધરી), સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર), વિશ્વનંદિની પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.મુંજકા, રાજકોટ), ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ (મુ.રૂપાવટી તા.વિંછીયા), ઉમિયા એજયુકેશન ટ્રસ્ટ (મુ.રૂપાવટી તા.વિંછીયા), માતુશ્રી ડી.બી.પટેલ એજયુકેશન ટ્રસ્ટ (આટકોટ રોડ તા.જસદણ), અમીધારા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા), સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર), અમીધારા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા), અમીધારા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મુ.દલીયા તા.લોધીકા), વ્રજભુમિ વિદ્યા આશ્રમ ફાઉન્ડેશન (ભકતિનગગર સોસાયટી, રાજકોટ), પી.વી.પટેલ સ્મારક ટ્રસ્ટ (યુનિવર્સિટી રોડ, રાજકોટ), પી.વી.પટેલ સ્મારક ટ્રસ્ટ (યુનિવર્સિટી રોડ, રાજકોટ), સ્વામીનારાયણ સંસ્કારધામ કેલવણી ટ્રસ્ટ (મુ. સરધાર), બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ), ધુમકેતુ એજયુકેશન ટ્રસ્ટ (ગણેશ નગર, ગુંદાળા રોડ, ગોંડલ), લક્ષ્મી ફાઉન્ડેશન (જેતપુર),સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન (જીવરાજ પાર્ક, રાજકોટ), નચિકેતા એજયુકેશન ટ્રસ્ટ (ઉમાવડા ચોકડી, ગોંડલ), જ્ઞાનજ્યોત એજયુકેશન ટ્રસ્ટ (સંતકબીર રોડ, રાજકોટ), પેરાડાઇઝ બોયઝ હોસ્ટેલ (મોરબી રોડ), જય સરદાર એજયુકેશન ટ્રસ્ટ (મુ.સાંણથળી તા.જસદણ), હરી ઓમ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મુ.લીલાપુર તા.જસદણ), આસ્થા ગ્રુપ ઓફ એજયુકેશન (ચિતલીયા રોડ તા.જસદણ),તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ), તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ), તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલ (વાજડીગઢ), એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), લક્ષ્મીનારાયણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (નાનામવા રોડ, રાજકોટ), એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), ઘનશ્યામ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (લોધીકા), પી.ડી.ભુવા એજયુકેશન ટ્રસ્ટ (મુ.જેતલસર, જેતપુર), શકતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (ગુંદાળા ચોકડી, ગોંડલ), જ્ઞાંનગંગા એજયુકેશન સોસાયટી (ધોળકીયા સ્કૂલ, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ), માં શારદા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ), વિદ્યાસાગર ચેરીટેબલ ટ્રસ્ટ (મુ. ઇશ્વરીયા, રાજકોટ), એચ.એમ.ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), બાલમુકુન્દ એજયુકેશન ટ્રસ્ટ (મીલાપનગર મેઇન રોડ, રાજકોટ), હરીજીવન કેળવણી ટ્રસ્ટ (જસદણ), માં શારદા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ), શક્તિ કેળવણી મંડળ (ગુંદાળા રોડ, ગોંડલ), આદીનાથ એજયુકેશન ટ્રસ્ટ (જેતપુર), એચ.એમ. ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), એચ.એમ. ડેડાનીયા ચેરીટેબલ ટ્રસ્ટ (ઉપલેટા), શોહમ એજયુકેશન ટ્રસ્ટ (નાનામવા, રાજકોટ), માં શારદા એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (પાઠક સ્કૂલ, 150 ફીટ રીંગ રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે.