ભારત હેડ લાઈન: એક તરફ મોસમનું મિજાજ સૂર્યદેવ તેજ રફતારમાં પ્રગટ કરી રહ્યા છે તો બીજી તરફ પશુ પક્ષી માનવસેવકો સેવાનો કાર્યો અંતર્ગત ઠંડા પાણી શરબત છાશ જેવા સાથે છાયા કડકેથી રાહત અપાવવાના પ્રયાસો મનોસેવક તરીકે કરી રહ્યા હોય.
તમારો પગાર 25,000 છે તો થોડા સમયમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા થશે, જાણો સ્માર્ટ રીત
Summer 2024 તેવા સમયે તંત્ર વૃક્ષારોપણ વધુમાં વધુ કરી પર્યાવરણના જતનની સાથે સ્વચ્છતા થી લોકો તંદુરસ્ત રહે તેવી જવાબદારી સાથે કાર્ય કરવાના બદલે વૃક્ષોનું તે જ તડકામાં જતન કરવાના બદલે નાશ કરી રહ્યા હોય તેવી ઘટના કડી નગરપાલિકાની નિષ્ક્રિયતા તંત્રની સામે આવી છે.
તેના સામે માથું ભૂમિ સરક્ષણ કાઉન્સિલ દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી સાથે વિગતવાર રજૂઆતો કરી તંત્રની બેદરકારી સામે આવી હોય તેમ 46 ડિગ્રી પર સૂર્યદેવનો મિજાજ પ્રગટ થતો હોય તેવા ગુજરાતમાં કડી નગરપાલિકા વૃક્ષો નું જતન કરી વૃક્ષારોપણ કરી પર્યાવરણ સાથે પ્રદૂષણ મુક્ત કડી નગરપાલિકાના હદમાં લોકો રહે તેવા કાર્યના બદલે વૃક્ષોનું ખેદાન મેદાન કરનાર નગરપાલિકા સામે જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજા લક્ષી કાર્યો અંતર્ગત કેવી કાર્યવાહી કરશે તે સમય બતાવશે હાલ કડી નગરપાલિકાએ મુખ્ય માર્ગો થી લઈ પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકો માટે છાયા આપી તેજ સૂર્યના જુવાળા થી પક્ષી માનવ ને રાહત કરી વૃક્ષોને નાશ કર્યા છે .
તમારો પગાર 25,000 છે તો થોડા સમયમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે ભેગા થશે, જાણો સ્માર્ટ રીત
જે તસવીર તંત્રની નિષ્ક્રિયતાની છબી આમ પ્રજામાં પર્યાવરણનું પતન કરતી દેખાય છે તો વૃક્ષ વાવો વરસાદ લાવો ના સૂત્રનું જતન તંત્ર ખુદ ના કરતું હોય તો આમ પ્રજા ક્યારે કરે!?
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDkbRA