હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે અખાત્રીજે નૈઋત્યનો પવન ફૂંકાતા ચોમાસું વહેલું આવશે. 11થી 14માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ એકિટવિટી થશે, જ્યારે જૂનાગઢ, ભાવનગરમાં પ્રિ-મોન્સૂન એકિટવિટી શરુ થશે.
Post Views: 192