- published by : Hemal Vegda
- last updated:
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પરેશ ગોસ્વામીએ સિસ્ટમ વિશે માહિતી આપીને વરસાદની આગાહી કરી હતી. આ સાથે પરેશ ગોસ્વામીએ વહેલા ચોમાસું આવવાની પણ આગાહી કરી હતી. આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે પણ સારા સમાચાર આપ્યા હતાં.
Post Views: 145