- published by : Hemal Vegda
- last updated:
ગુજરાત રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી થોડી રાહત આપનારી છે. જે અનુસાર બે દિવસ આકરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 11મીએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદારનાગર હવેલીમાં પવન સાથે વરસાદ…
Post Views: 196